અદાણી વિલ્મર આટા માર્કેટમાં 500 કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ| અદાણી વિલ્મર લિમિટેડે પોતાની ફોર્ચ્યુન બ્રાંડ હેઠળ ચક્કી આટા લોન્ચિંગના એક વર્ષમાં જ રૂ. 230 કરોડનું ટર્નઓવર એકત્ર કર્યું છે. કંપનીના માર્કેટીંગ હેડ અજય મોટવાણીએ જણાવ્યું કે ભારતમાં જે રીતે તૈયાર આટાની માગ વધી રહી છે તેને જોતા કેલેન્ડર વર્ષ 2020માં રૂ. 500 કરોડના વેંચાણનો લક્ષ્યાંક રાખીએ છીએ. કંપનીનો હાલ મધ્યપ્રદેશમાં આટાનું ઉત્પાદન કરે છે જેની ઉત્પાદન ક્ષમતા માસિક 15000 ટન છે. મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં કોન્ટ્રાક્ટ ઉપર ઉત્પાદન કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...