તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Acharya Bhagwant Yashuratnaswarivar Ji Attained The Birth Of Lord Saheb 054505

આચાર્ય ભગવંત યશોરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી નાગજીભૂદરજીની પોળ જૈન સંઘના ઉપાશ્રયમાં બિરાજમાન સૌરાષ્ટ્ર કેસરી આચાર્ય ભગવંત શ્રી ભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન આચાર્ય ભગવંત શ્રી યશોરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ ગુરુવારે સાંજે 5.30 કલાકે કાળધર્મ પામ્યાં હતાં. આચાર્ય ભગવંતશ્રી યશોરત્નસૂરીશ્વરજી મ.સા. ની આજે સવારે 9.30 વાગ્યે પાલખીયાત્રા કાઢવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...