તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GST પોર્ટલ પરથી એકાઉન્ટ સોફ્ટવેર ફ્રીમાં ડાઉનલોડ થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીએસટીમાં ફેરફારોથી એકાઉન્ટિંગ સોફ્ટવેર પાછળ વેપારીઓને ખૂબ ખર્ચ કરવો પડતો હતો, પરંતુ મંગળવારે જીએસટી નેટવર્કે એમએસએમઈ અને દોઢ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે બિલિંગ અને એકાઉન્ટિંગ સોફ્ટવેર ફ્રી આપવાનું શરૂ કર્યું છે. આ સોફ્ટવેર દરેક ડીલરો ડાઉનલોડ કરી તેમાં જીએસટીનાં બિલ, એકાઉન્ટ અને ડેટા રાખી શકશે. આ સોફ્ટવેરથી જીએસટી રિટર્ન ઓનલાઇન ફાઇલ કરી શકાશે. આમ જીએસટીના રજિસ્ટર્ડ ડીલરોને ઇનવોઇસ બનાવવામાં, એકાઉન્ટ રાખવામાં સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો