તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્લબોમાં તમામને આજથી પ્રવેશ બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ ઃ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા શહેરની તમામ ક્લબોએ સભ્યો સહિત તમામ માટે શુક્રવારથી પ્રવેશ બંધ કરી દીધો છે. સભ્યો ક્લબમાં જોગિંગ, સાઈક્લિંગ નહીં કરી શકે. આ ઉપરાંત કાફે, રેસ્ટોરાં, જીમ, સ્વિમિંગ, પુલ, કાર્ડ રૂમ, વોલીબોલ અને બાસ્કેટ બોલ તેમજ ક્લબમાં યોજાતી તમામ ઈવેન્ટ બંધ રહેશે. ક્લબમાં થતા લગ્ન પ્રસંગો પણ બંધ કરવામાં આવ્યા છે અને સ્ટાફ પણ જરૂર પૂરતો રખાશે.
અન્ય સમાચારો પણ છે...