તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News A Woman Carrying 140 Lakh Purses Was Stolen From The Inside Of The Airport Complex 024511

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટ સંકુલની અંદરના રોડ પરથી મહિલાનું 1.40 લાખ ભરેલું પર્સ ચોરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ સંકુલમાં આવેલા રસ્તા પર જ મહિલાનું દાગીના તથા રોકડ ભરેલું પર્સ અજાણી વ્યક્તિ સોમવારે રાતે નજર ચૂકવી ચોરી ગઇ હતી, જેમાં મહિલાના કિંમતી દાગીના તથા રોકડ રકમ મળી રૂ. 1.40 લાખની મતા ચોરી થઇ હતી.

ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા મહેંદ્રકુમાર ભંડારીના પત્ની 11 ફેબ્રુઆરી રાતના 9.30થી 9.45 વાગ્યા દરમિયાન અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ અરાઇવલ તરફના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન તેમના પર્સમાં બેંકના ડેબીટ કાર્ડ, સોનાના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. 1, 40,099ની મતા ભરેલું પર્સ કોઇ અજાણી નજર ચૂકવી વ્યક્તિ ચોરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો