• Gujarati News
  • National
  • Ahmedabad News A Seminar For Awareness Among Women About Breast Cancer Took Place 054636

બ્રેસ્ટ કેન્સર વિશે મહિલાઓમાં જાગૃતિ માટે સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુહાણા પરિવારની મહિલા મંડળે જલારામ હોલમાં બ્રેસ્ટ કેન્સર સાથે હેલ્ધી ફૂડનો સેમિનાર રાખ્યો હતો. જેમાં ડૉ.પદ્મા રાજનીએ કહ્યું કે, લેડીઝે 45 વર્ષ બાદ ચેકઅપ કરાવું જોઈએ સાથે સ્કિન ટાઈટ કપડાં એવોઈડ કરવા જોઈએ.આ કાર્યક્રમનું આયોજ રંજન ઠક્કરે કર્યું હતું.