તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News A Selection Convention Of The Youth Of Brahma Samaj Will Be Held On March 15 In Paldi 055025

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલડીમાં 15 માર્ચે બ્રહ્મ સમાજના યુવાનોનું પસંદગી સંમેલન યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અનુબંધ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાતના સમસ્ત બ્રહ્મ સમાજના ગ્રેજ્યુએટ અને ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે જીવનસાથી પસંદગી મેળો યોજાશે. પાલડી ચાર રસ્તા પાસે આવેલા શ્રી મહેંદી નવાઝ જંગ હોલ ખાતે આ પસંદગી મેળો 15 માર્ચે યોજાશે, 300 કુંવારા ઉમેદવારો માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટા, ફોટા અને જન્માક્ષરની ફોટોકોપી સાથે સંમેલનમાં બપોરે 1 વાગ્યે હાજર રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો