• Gujarati News
  • National
  • Ahmedabad News A Puppet Show Was Organized For Children In Apsi School Before Vacation 055055

વેકેશન પહેલા APSI સ્કૂલમાં બાળકો માટે પેપટ શો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ પબ્લિક સ્કૂલ ઇન્ટરનેશનલ દ્વારા વિદ્યાર્થીઓ માટે પેપેટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિ-પ્રાયમરીથી લઈને ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓએ આ પપેટશોની મજા માણી હતી. આ પપેટ શોમાં કલરફુલ પપેટ્સે ડાન્સ, ડ્રામા દ્વારા વિદ્યાર્થીઓને આનંદ કરાવ્યો હતો. શાળાના ચેરમેન ડિરેક્ટર કિરણ ખીલનાનીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય બાળકો વેકેશનમાં ઘરે જાય તે પહેલા મજા કરીને મીઠી યાદો ઘરે લઈને જાય તેવો હતો.

અન્ય સમાચારો પણ છે...