તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News A Mini Truck Full Of Liquor And Beer Was Seized From The D Cabin 055052

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડી કેબિન પાસેથી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી મિની ટ્રક પકડાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરમતી ડી કેબિન બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે વિદેશીદારૂ અને બિયરનો જથ્થો ભરેલી મિની ટ્રક પકડાઈ હતી. જોકે આ દારૂ-બિયરના જથ્થો પોલીસે પકડ્યો છે પરંતુ આ જથ્થો લાવનાર અને બિનવારસી હાલતમાં મૂકી જનાર વિશે કોઈ માહિતી મળી ન હતી. આ મામલે ટ્રકના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાબરમતી પોલીસે ડી કેબિન પાસે એક સફેદ કલરની આઈસર ગાડીમાં દારૂનો જથ્થો પડ્યો છે તેવી બાતમીના પગલે પોલીસે તપાસ કરતા આઈસરમાંથી વિદેશી દારૂ તથા બિયરનાં 184 બોક્સ તથા ટીન અને બોટલો મળી કુલ 5076 નંગ રૂ.7,90,800નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ મામલે પોલીસે આઈસરના માલિક સુરેશ મનાવત સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો