તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેઈન મેનેજમેન્ટ વિષય પર આજે પ્રવચન યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બીના શ્રેયસ પંડ્યા આરોગ્ય શિક્ષણ માહિતી અને સંદર્ભ કેન્દ્ર સદ્્વિચાર પરિવાર તેમ જ લાફિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે રવિવારે પ્રવચન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉંમર લાયક વ્યક્તિઓની આરોગ્ય સમસ્યાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમ રામદેવનગર ખાતે આવેલા સદ્્વિચાર પરિવાર મદનમોહન સભાગૃહમાં રવિવારે સવારે 9.30 વાગ્યે યોજાશે. દર મહિને જે તે રોગના નિષ્ણાત ડોક્ટરો અહીં પ્રવચન આપતા હોય છે. આ વખતે પ્રવચન શ્રેણીમાં ડો. મિલન મહેતા ‘પેઈન મેનેજમેન્ટ’ વિષય પર વડીલોને પ્રવચન અને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત કાર્યક્રમમાં ડો. એમ.ટી. ભાટિયા અને ડો. ગીતા જોશીનું સન્માન પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો