તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ. ભારતમાં ધુમ્મસથી 21 ફ્લાઈટ 5.30 કલાક લેટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ઉત્તર ભારત સહિત દેશના અનેક એરપોર્ટ પર ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીથી અમદાવાદ આવતી જતી 21 ફ્લાઈટ 1 કલાકથી 5.30 કલાક સુધી મોડી પડી હતી.

સૌથી વધુ અસર દિલ્હી-અમદાવાદ રૂટને થઈ
એરલાઈન્સ ફ્લાઈટ કેટલી મોડી

જેટ એરવેઝ અમદાવાદ - મુંબઈ 1.30 કલાક

ઇન્ડિગો અમદાવાદ - દિલ્હી 1.50 કલાક

ઇન્ડિગો અમદાવાદ - દિલ્હી 1.10 કલાક

ઇન્ડિગો અમદાવાદ - દોહા 1 કલાક

ઇન્ડિગો અમદાવાદ - ચેન્નઈ 1.15 કલાક

ઇન્ડિગો અમદાવાદ - બેંગલુરુ 3.50 કલાક

ઇન્ડિગો અમદાવાદ - ગોવા 55 મિનિટ

ઇન્ડિગો અમદાવાદ - હૈદરાબાદ 1.50 કલાક

ઇન્ડિગો અમદાવાદ - દિલ્હી 1.30 કલાક

જેટ એરવેઝ અમદાવાદ - મુંબઈ 1.25 કલાક

ગોએર પુણે - અમદાવાદ 5.30 કલાક

સ્પાઈસ જેટ ચેન્નઈ - અમદાવાદ 3.50 કલાક

જેટ એ‌રવેઝ દિલ્હી - અમદાવાદ 1 કલાક

ઇન્ડિગો જયપુર - અમદાવાદ 1.25 કલાક

ઇન્ડિગો દિલ્હી - અમદાવાદ 1 કલાક

ઇન્ડિગો બેંગલુરુ - અમદાવાદ 3.50 કલાક

સ્પાઈસ જેટ પટના - અમદાવાદ 1.10 કલાક

ઇન્ડિગો હૈદરાબાદ - અમદાવાદ 5 કલાક

ઇન્ડિગો મુંબઈ - અમદાવાદ 1.50 કલાક

ઇન્ડિગો બેંગલુરુ - અમદાવાદ 2.32 કલાક

જેટ એરવેઝ દિલ્હી - અમદાવાદ 1.25 કલાક

ટ્રેનોને પણ અસર થઈ
ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસના કારણે અમદાવાદ આવતી લાંબા અંતરની સંખ્યા બંધ ટ્રેન પણ મોડી પડી હતી. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતાં ટ્રેનોની ઝડપ પર અસર પડે છે. દર શિયાળામાં લાંબા અંતરની કેટલીક ટ્રેન તો રદ પણ કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...