તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિવરફ્રન્ટ પર 15 માર્ચે આનંદના મેળાનું આયોજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિવરફ્રન્ટ પર 15 માર્ચ રવિવારે ભવ્ય વિરાટ હોલી મહોત્સવ સાંસ્કૃતિક સંધ્યા શીતળા સાતમના આનંદના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘના આયોક નરેન્દ્રસિંહ પુરોહિતે જણાવ્યું કે, આ મેળામાં અમદાવાદમાં વસતા રાજસ્થાની અને ઉત્તર ભારતીય હજારો પરિવારોને આમંત્રિત કરાયા છે. કાર્યક્રમનંુ ઉદ્ઘાટન ગોમાતા તથા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા ઋષિકુમારો વૈદિક મંત્રો સાથે કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ આમંત્રિત કરાયા છે. હોળી મિલન સમારોહમાં શુદ્ધ વાતાવરણનું નિર્માણ થાય અને અનિષ્ટ તત્ત્વો તથા રોગો દૂર રહે તે માટે ઋષિકુમારો દ્વારા યજ્ઞ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો