તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News A Demonstration Program Was Organized For Gandhi39s Half Century 020033

ગાંધીજીની સાર્ધ શતાબ્દી માટે પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીની સાર્ધ શતાપ્દી (150) વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર, સંસ્કૃતિ મંત્રાલય અને નેશનલ ગેલેરી ઓફ આર્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત અને ડૉ. રિઝવાન કાદરી સંશોધિત (અનસીન) ‘ડ્રોઈંગ ઓફ દાંડી માર્ચ’ના અસલ મિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકાર દ્વારા આમંત્રિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મહંત સદગુરુ, ભગવતપ્રિયદાસજી સ્વામી, દિલ્હી મંદિરના મહંત ધર્મનંદન દાસજી સ્વામી, સંતવૃંદ, જાણીતા ગાંધીવાદી ડૉ. વી.એ.આનંદ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...