તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News A Conference Of 129 Buddhist Monks From Across The Country And Abroad Was Held 055040

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશ-વિદેશના 129 બૌદ્ધ ભિક્ષુની કોન્ફરન્સ યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટી ખાતે સંઘકાય ફાઉન્ડેશન દ્વારા ચોથી આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં 129 બૌદ્ધ ભિક્ષુઓનું સંગમ જોવા મળ્યું હતું. સૌપ્રથમવાર દેશ વિદેશના બૌદ્ધ ભિક્ષુઓની કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં 25થી વધારે દેશોમાંથી લોકો આવ્યા હતા. સોમવારે સંઘકાય ફાઉન્ડેશન દ્વારા ગુજરાત, ભારતમાં બૌદ્ધ ધર્મના સંઘ સેવા કાર્યમાં વિવિધ સંગઠનો સાથે જોડાયેલા કર્મશીલો, વિદ્વાનોનું જાહેરમાં એવોર્ડથી સન્માન કરાયું હતું. જ્યારે મંગળવારે બુદ્ધિઝમ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે. ફાઉન્ડેશન થાઇલેન્ડમાં તૈયાર થયેલી 5 ફૂટ ઊંચી ભગવાન બૌદ્ધની પ્રતિમા આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો