તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

94.3 માય એફએમના સ્ટુડિયોમાં આવ્યા સિટીના ફર્સ્ટ ટાઈમ વોટર્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : “પહેલી બાર વોટ યાર” ૯૪.૩ માય એફએમ દ્વારા કરવામાં આવેલા નવા પ્રયાસ જેમાં પહેલી વાર વોટ કરનારા યંગસ્ટર્સને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. માય એફએમના આ સમગ્રલક્ષી પ્રયાસના ભાગ રૂપે આજે આરજે નિમિષાના શો દરમિયાન ફર્સ્ટ ટાઈમ વોટર્સ, યંગસ્ટર્સ સ્ટુડિયોમાં આવ્યા હતા. આર.જે નિમિષાએ તેમની સાથે મતદાતા જાગૃતિ અંગે વાતચીત કરી હતી. સમગ્ર વાતચીતમાં યંગસ્ટર્સ ખુબ ઉત્સાહી હતા. તેઓએ મત આપવાની સંપૂર્ણ તૈયારી દાખવી હતી. આજ રીતે માય એફએમ દરેક ઉગતા યુવાનને કહે છે, “પહેલી બાર વોટ યાર”.

અન્ય સમાચારો પણ છે...