તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં 90% ઓનલાઇન પોલિસી વેચાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એગોન લાઇફ ઇન્સ્યોરન્સે તાજેતરમાં તેની મુખ્ય અને ખૂબ જ લોકપ્રિય ‘આઈટર્મ(iTerm)’ વીમા યોજનાનું હજુ એક નવીન સ્વરૂપ રજૂ કરવાની જાહેરાત કરી છે, જે કેટલાક સાચા અનન્ય ફાયદાઓ ધરાવે છે. આ યોજનાને અમદાવાદ શહેરમાંથી મોટા પ્રમાણમાં ખાસ કરીને યુવાનો તરફથી જોરદાર આવકાર મળ્યો છે, કારણ કે 10માંથી 6 પોલિસીઓ 25-34 વર્ષની વય જૂથના લોકો દ્વારા ખરીદવામાં આવી હતી. નવી એગોન લાઇફ આઈટર્મ વીમા યોજના ત્રણ યોજના વિકલ્પો- ડ્યુઅલ પ્રોટેકટ, લાઇફ પ્રોટેકટ અને પ્રોટેકટ પ્લસમાંથી પસંદ કરવાની અનુકૂળતા પૂરી પાડે છે. તે 60 વર્ષની વય પછી નિયમિત માસિક આવક પ્રદાન કરે છે અને ડ્યુઅલ પ્રોટેકટ વિકલ્પ હેઠળ 100 વર્ષની વય સુધી આર્થિક સુરક્ષા આપે છે. આ વ્યાપક યોજના અન્ય વધારાના ફાયદા પણ આપે છે, જેમ કે ધૂમ્રપાન છોડવું, સુરક્ષાછત્રમાં સ્વત:-વૃદ્ધિ, લાઇફ સ્ટેજ લાભ અને ઇન્સ્ટાકવરટીએમ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો