તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુબઈ-કુવૈતથી આવતી જતી 8 ફ્લાઈટ કેન્સલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસના ભયથી મિડલ ઇસ્ટના દેશોએ અનેક દેશોની ફ્લાઈટો રદ કરી દીધી છે. જેના પગલે શનિવારે ઇન્ડિગોની અમદાવાદ-દુબઈ, દુબઈ-અમદાવાદ, કુવૈત-અમદાવાદ, અમદાવાદ-કુવૈત, દોહા-અમદાવાદ અને અમદાવાદ-દોહા તેમજ એર ઇન્ડિયાની અમદાવાદ-કુવૈત અને કુવૈત ઇન્ડિયાની ફ્લાઈટ મળી 8 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત 4 ફ્લાઈટ 45 મિનિટથી દોઢ કલાક સુધી મોડી પડી હતી. એર એશિયાની બેંગલુરુ-અમદાવાદ ફ્લાઈટ સૌથી વધુ 1.25 કલાક સુધી મોડી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો