તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14 દિવસમાં સ્વાઈન ફ્લૂના 8 કેસ નોંધાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં એપ્રિલ મહિનાના 14 દિવસમાં સ્વાઈન ફ્લૂના 8 કેસ નોંધાયા છે. એક પણ મૃત્યુ થયા નહીં હોવાનો દાવો મ્યુનિ.હેલ્થ વિભાગે કર્યો છે.

14 દિવસ દરમિયાન ઝાડા-ઊલટીના 239, કમળાના 84, ટાઈફોઈડના 111 કેસ નોંધાયા છે. પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય રોગચાળામાં સાદા મેલેરિયાના 69, ઝેરી મેલેરિયાના 8 અને ડેન્ગ્યુના ત્રણ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, સ્વાઈન ફ્લૂના સૌથી કેસ જાન્યુઆરીથી અત્યારસુધીમાં 1334 નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...