તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરદારનગરમાં ATM તોડી 7.95 લાખની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોબલનગર ટી ખાતે સુદામા પાર્ક શોપિંગ સેન્ટરમાં આવેલા એટીએમમાં સોમવારે રાતે અજાણી વ્યક્તિએ ગેસ કટરથી એસબીઆઇ એટીએમ કાપી તેમાંથી રોકડા રૂ. 7, 95,200 ચોરી કરી હતી.

નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એસબીઆઇ બ્રાન્ચના પ્રવીણચન્દ્ર ચાવડાએ સરદારનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ સોમવારે રાતના 11.57થી મંગળવારે સવારના 10.15 વાગ્યા દરમિયાન નોબલનગર ટી ખાતે આવેલા સુદામા પાર્ક શોપિંગ સેન્ટર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલા એટીએમમાં અજાણી વ્યક્તિ પ્રવેશી હતી. જે એટીએમના સાઇડના ભાગને ગેસ કટર વડે કાપી તેમાંથી રોકડા રૂ. 7,95, 200ની ચોરી કરી લઇ ગઇ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો