‘ગાડી લાગી છે’ કહી યુવક સાથે 73,500ની ઠગાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સિવિલના ફેઝ-1માં રહેતા હરીવ્રત કૌશિક (ઉં.વ.27)એ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદમાં જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરે સિવિલમાં નીતિશ સિંહ નામની વ્યક્તિએ સ્કીમમાં ગાડી લાગી છે કહી રૂ.73.500 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી પરત કર્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...