તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેટ ચેમ્પિયનશિપમાં શિતો રિયુ એકેડમીને 52 ગોલ્ડ મેડલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_અમદાવાદ: તાજેતરમાં શિતો રિયુ કરાટે એકેડમી ઓફ ઈન્ડિયા દ્વારા સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં સમગ્ર રાજ્યમાંથી 502 જેટલા ખેલાડીઓએ વિવિધ વજનવર્ગ અને એજ ગ્રુપમાં ભાગ લીધો હતો. અમદાવાદથી કોચ હૃદય ભટ્ટ, રજત ગોહિલ અને દેવલ ભટ્ટના કોચિંગ હેઠળ તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા 52 ગોલ્ડ મેડલ, 47 સિલ્વર મેડલ અને 54 બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ મેડલ જીતવાની સિદ્ધિ પોતાના નામે કરી હતી. *photocaption*
અન્ય સમાચારો પણ છે...