તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News 448 Lakh Jewelry Stolen From Home In Satellite Daughter Suspected 055055

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેટેલાઈટમાં ઘરમાંથી 4.48 લાખ રૂપિયાના દાગીનાની ચોરી, પુત્રીની બહેનપણી પર શંકા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | સેટલાઈટ વિસ્તારમાં આવેલા પૃથ્વી ટાવરમાં રહેતાં ગીતાબહેન સુનીલકુમાર મલિકેે તેમના ઘરની તિજોરીમાંથી રૂ.4.48 લાખના દાગીનાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં શકમંદ આરોપી તરીકે ગીતાબેને તેમની પુત્રીની જયપુરથી રહેવા આવેલી બહેનપણીને દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો