તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજના 50 વેપારીને દંડ કરવા ‘જેટ’ને ટાર્ગેટ અપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ | મ્યુનિ. કમિશનર વિજય નેહરાના અધ્યક્ષ સ્થાને મળેલી રિવ્યૂ બેઠકમાં રોજના 50 વેપારીઓને દંડ કરવા જેટને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેટની કામગીરી ધીમી નહીં કરવા તાકીદ કરાઈ હતી. બીજી તરફ એસ્ટેટ વિભાગને પણ દબાણ તોડવા જાય ત્યારે ઉપયોગમાં લેવાતી મશીનરીનો ખર્ચ દબાણ કરનારા પાસેથી વસૂલવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. ગેરકાયદે પાર્કિંગ સામે પણ કાર્યવાહી માટે સૂચના આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો