તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘જનતા કર્ફ્યૂ’ ગુજરાતની દેણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુખદ સમાચાર

ચીનમાં 3 મહિનામાં પહેલી વાર કોરોનાનો નવો કેસ ના મળ્યો

બેઈજિંગ : ચીનમાં ગુરુવારે કોરોના વાઈરસના સ્થાનિક ચેપનો નવો કોઈ કેસ બહાર આવ્યો નથી. ત્રણ મહિના પહેલા કોરોનાનો કહેર શરૂ થયા પછી ચીનમાં પ્રથમવાર આવું થયું છે. દુનિયાભરના વિશેષજ્ઞ આ સમાચારને સામૂહિક ચેપ રોકવાની દિશામાં મોટી આશા માની રહ્યા છે. ચીનના વુહાનથી જ કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. વુહાનમાં અત્યારે પણ 6636 દર્દી દાખલ છે. તેમાંથી 1809ની હાલત ગંભીર છે અને 465 અત્યંત ગંભીર છે.

{ 1956-57માં અલગ રાજ્યની માગણી સાથે ઈન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં શરૂ થયેલા મહાગુજરાત આંદોલન દરમિયાન લોકોએ જનતા કર્ફ્યૂ પાળીને ચળવળને સમર્થન આપ્યું હતું. અમદાવાદમાં મોરારજી દેસાઇની સભામાં નહીં જોડાવા લોકોઅે જનતા કર્ફ્યૂ પાળ્યો હતો.

કુલ પાનાં 20 + 4 + 4 (નવરંગ) = 28

કિંમત ~ 4.00, વર્ષ 17, અંક 295, મહાનગર

ફાગણ વદ - 12, િવક્રમ સંવત 2076

12 રાજ્ય | 65 સંસ્કરણ

અમદાવાદ, શુક્રવાર, 20 માર્ચ, 2020
અન્ય સમાચારો પણ છે...