‘એનકાઉન્ટર વીથ અશોક દવે’ કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક ક્લબના ઉપક્રમે આજે ‘એનકાઉન્ટર વીથ અશોક દવે’ કાર્યક્રમ યોજાશે. કોઈ ઓળખાણ કે પૂર્વભૂમિકાની જરૂર નથી તેવા હાસ્ય લેખક અશોક દવે આજે લૉ ગાર્ડનના GICEA ભવન ખાતે (11મે) સાંજે 6 વાગે શહેરીજનો સાથે સંવાદ કરશે. ગુજરાતી બુક ક્લબના ઉપક્રમે અવાર નવાર શહેરના અને દેશના યંગ ઓથરને શહેરીજનો સાથે રૂબરૂ થવા માટે આમંત્રિત કરાય છે. તેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન થયું છે.

અન્ય સમાચારો પણ છે...