તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘એડવાન્સ ટેક્નો. ઇન ક્લાઉડ’ પર સેમિનાર યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા એડવાન્સ ટેક્નોલોજી ઇન ક્લાઉડ કમ્પ્યૂટિંગ એન્ડ સિક્યુરિટી વિષય પર વર્કશોપ અને ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. વર્કશોપમાં 100 કરતા વધું વિદ્યાર્થીઓ જોડાયા હતા. વર્કશોપમાં વિદ્યાર્થીઓને સિસ્ટમ એડ્મિનિસ્ટ્રેટર, સિસ્ટમ એન્જિનિયરિંગ, એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ, માઇક્રો સર્વિસ ડેવલપરની તાલીમ અપાશે. તમામ વિદ્યાર્થીઓને લિનક્સ દ્વારા તાલીમ અપાઇ હતી. કારણ કે હવે લિનક્સના જાણકારોની માંગ માર્કેટમાં વધી રહી છે. લિનક્સમાં તૈયાર થયેલા પ્રોગ્રામની ટ્રેનિંગ પણ વિદ્યાર્થીઓને અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો