તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયામાંથી 38 પરપ્રાંતીય મહિલાઓ ઝડપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સોમવારે શંકાસ્પદ હીલચાલ ધરાવતી મહિલાઓ આવી પહોંચતા પોલીસ સક્રિય બની હતી.પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી બાળકો સાથે પરપ્રાંતિય 38 જેટલી મહિલાને પકડી પાડી પોલીસ સ્ટેશન લઇ જઇ સઘન પુછપરછ કરી હતી.મુળ રાજસ્થાનની આ મહિલા ગેગ અને હાલ અમદાવાદમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું.પરંતુ મહિલાઓ ખંભાળિયામાં શાં માટે આવી હોવાની પોલીસને કોઇ સંતોષકારક જવાબ ન મળતા પોલીસને દુષ્પ્રેક ઇરાદો દેખાતા CrPC 109 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો