તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

359 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં બેના જામીન ફગાવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | 359 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં આરોપી હિતેન્દ્ર શાહ અને માધવ શાહની જામીન અરજી મેટ્રો કોર્ટે નામંજૂર કરી છે. આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા કોર્ટે એવું અવલોકન કરેલુ કે, અર્થતંત્રને ખોખલુ કરી નાખે તેવો ગુનો હોવાથી જામીન પર મુકત કરવા ન્યાયના હિતમાં નથી.

અન્ય સમાચારો પણ છે...