તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મચ્છરજન્ય રોગચાળામાં સપ્તાહમાં 27 નાગરિકો ડેન્ગ્યુમાં પટકાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શહેરમાં છેલ્લા સપ્તાહમાં મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં આવ્યો છે ત્યારે હજુ ડેન્ગ્યુમાં 27 નાગરિકો પટકાયા છે. સાદા મેલેરિયાના 5 દર્દી, ઝેરી મેલેરિયાના 2 કેસ તેમજ ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળામાં ઝાડા ઊલટીના 120 દર્દી, કમળાના 79 અને ટાઇફોઇડના 82 કેસો નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો