તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત કેસમાં 2ને નિર્દોષ છોડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | હાથીજણમાં વર્ષ 2000માં કપચીના ધંધાની અદાવતમાં ટ્રક નીચે બે જણાને કચડી નાંખવાના કેસમાં આરોપી હુસૈનમિંયા સૈયદ અને યાકુબમિંયા સૈયદને એડિ. સેશન્સ જજ એસ.એચ.પટેલે પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. આરોપીઓ તરફે મોહંમદ ઝુબેર પટેલ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો