તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ આવતી-જતી 19 ફ્લાઈટ 3 કલાક સુધી લેટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસના લીધે વિમાન સેવાને અસર થઈ છે. શનિવારે અમદાવાદ આવતી જતી 19 ફ્લાઈટ 1 કલાકથી 3 કલાક સુધી મોડી પડી હતી. સ્પાઈસ જેટની સૌથી વધુ 8 ફ્લાઈટ મોડી પડી હતી.

સ્પાઈસ જેટની સૌથી વધુ 8 ફ્લાઈટ મોડી
એરલાઈન કેટલી મોડી

એર ઇન્ડિયા

મુંબઈ-અમદાવાદ 3.02 કલાક

ઓઝર-અમદાવાદ 1.47 કલાક

કંડલા-અમદાવાદ 1.34 કલાક

અમદાવાદ-મુંબઈ 1.05 કલાક

સ્પાઈસ જેટ

બાગડોગરા-અમદાવાદ 2.18 કલાક

કિશનગઢ-અમદાવાદ 1.00 કલાક

ચેન્નઈ-અમદાવાદ 1.40 કલાક

ચેન્નઈ-અમદાવાદ 3.00 કલાક

દુબઈ-અમદાવાદ 2.40 કલાક

અમદાવાદ-બાગડોગરા 1.16 કલાક

અમદાવાદ-દુબઈ 2.40 કલાક

અમદાવાદ-ચેન્નઈ 1.35 કલાક

ટ્રુજેટ

ઇન્દોર-અમદાવાદ 1.26 કલાક

અમદાવાદ-ઇન્દોર 1.23 કલાક

એર અરેબિયા

અમદાવાદ-શારજાહ 1.05 કલાક

ઇન્ડિગો

મુંબઈ-અમદાવાદ 1.28 કલાક

અમદાવાદ-મુંબઈ 1.00 કલાક

ગોએર

બેંગલુરુ-અમદાવાદ 1.04 કલાક

અમદાવાદ-બેંગલુરુ 1.14 કલાક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો