તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલકાતા-અમદાવાદ વચ્ચે 3 સહિત 13 ફ્લાઈટ મોડી પડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ આવતી- જતી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સહિિત 13 ફ્લાઇટ 30 મિનિટથી લઇને 01.55 કલાક સુધી મોડી પડી હતી. કોલકાતા અને અમદાવાદ વચ્ચે ત્રણ, અમદાવાદ - મુંબઇ વચ્ચે ચાર ફ્લાઇટો મોડી પડી હતી. બુલબુલ વાવાઝોડાની અસરથી ફ્લાઇટોના શિડ્યૂલ પર પણ ખોરવાયા છે અને પેસેન્જરને હેરાનગતિ થઈ છે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે 4 ફ્લાઈટ લેટ
એરલાઈન કેટલી મોડી

એર ઇન્ડિયા

અમદાવાદ-મુંબઇ 1.2 કલાક

અમદાવાદ-મુંબઇ 54 મિનિટ

લંડન-અમદાવાદ 59 મિનિટ

મુંબઇ-અમદાવાદ 1.10 કલાક

ઇન્ડિગો

અમદાવાદ-પુણે 39 મિનિટ

અમદાવાદ-કોલકાતા 1.06 કલાક

કોલકાતા-અમદાવાદ 1.55 કલાક

પુણે-અમદાવાદ 1.05 કલાક

બેંગલુરુ-અમદાવાદ 1.10 કલાક

સ્પાઇસ જેટ

અમદાવાદ-કોલકાતા 1.15 કલાક

અમદાવાદ-દેહરાદૂન 1.10 કલાક

ઇથોપિયન એરલાઇન્સ

અમદાવાદ-મુંબઇ 1.02 કલાક

અન્ય સમાચારો પણ છે...