તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News 12 In General Students Were Confused As To How Difficult The Computer Paper Was 055005

12 સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટરનું પેપર અઘરું નીકળતા વિદ્યાર્થીઓ મૂંઝાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે ધો. 12 સામાન્ય પ્રવાહ કમ્પ્યૂટરનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને અઘરું લાગ્યુ હતું. કમ્પ્યૂટર વિષયના નિષ્ણાત શિક્ષક સંજય કામદારે આ જણાવ્યું કે, આ કમ્પ્યૂટર વિષયના આશરે 10થી 12 જેટલા પ્રશ્નો ખૂબ જ અઘરા હતા. 100 માર્કસનું એમસીક્યુ બેઝ્ડ પ્રશ્નપત્ર હોવા છતાં ભાગ્યે જ વિદ્યાર્થીઓ 100માંથી 100 ગુણ લાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...