નેતૃત્વ/ ગુજરાત ભાજપમાં મહિલા ચહેરાનો અભાવ, પહેલા આનંદીબેન, ભાવનાબેન અને રમીલાબેન હતા

DiyvaBhaskar.com

Dec 07, 2018, 03:50 PM IST
ગુજરાત ભાજપમાં દમદાર મહિલા નેતા નથી
ગુજરાત ભાજપમાં દમદાર મહિલા નેતા નથી

* ડિસેમ્બરના અંતમાં ભાજપના મહિલા મોરચાનું અધિવેશન
* સર્વ ગ્રાહ્ય ચહેરોનો ગુજરાત ભાજપમાં અભાવ
* 1995ના સમયગાળામાં મહિલાઓ મંત્રી, મેયર અને જિલ્લા પ્રમુખ હતા

ટીકેન્દ્ર રાવલ, અમદાવાદ: આનંદીબેન પટેલની ગુજરાતમાંથી વિદાય બાદ રાજ્યમાં ભાજપના સર્વ માન્ય મહિલા ચહેરોના અભાવ જોવા મળે છે. ભાજપ મહિલા મોરચાના કાર્યક્રમોથી માંડીને મહિલા મતદારો સુધી પહોંચવામાં અડચણો પડી રહી છે. પહેલા આનંદીબેન પટેલ, ભાવના દવે અને રમીલાબેન દેસાઈ જેવા મહિલા નેતાઓ હતા.


મહિલા આભારની તલાશ જારી


- અમદાવાદમાં ડિસેમ્બર અંતમાં ભાજપના મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન
- મહિલા ચહેરાની શોધખોળ કરવા મથામણ ચાલુ
- 1995માં આભારના નામે ભાજપમાં વચસ્વ હતું
- આનંદીબેન પટેલ રાજ્ય સરકારમાં મંત્રી
- ભાવના દવે અમદાવાદના મેયર
- રમીલા દેસાઈ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ

X
ગુજરાત ભાજપમાં દમદાર મહિલા નેતા નથીગુજરાત ભાજપમાં દમદાર મહિલા નેતા નથી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી