નિતિનભાઈના ગુલાબ મા મોદીને કાંટો વાગ્યો ??? તસીવર સોશિયલ મીડિયામાં વાયરલ

આજે જ્યારે મોદી ગાંધીનગર પહોંચ્યા ત્યારે સ્વાગત માટે ઉભેલા નીતિનભાઈ અને રૂપાણીની અેક રોચક તસવીર સામે આવી

DivyaBhaskar.com | Updated - Aug 24, 2018, 12:42 AM
viral photograph of nitin patel with narendra  modi

ગાંધીનગરઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વડાપ્રધાનને ગુલાબ આપતાં જ નરેન્દ્ર મોદીના ચેહરાના હાવ ભાવ બદલાઈ ગયા ,ગુસ્સે થઈ ગયા હતા ,તો બાજુમાં ઊભેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતપ્રત થઇ ગયા હતા. આ તસવીર વાયરલ થતાં પ્રજામાનસમાં એવી ચર્ચા ચાલી છે કે નીતિનભાઈ પટેલે ગુલાબની સાથે ક્યાંક રાજીનામું તો નથી આપી દીધું ને જેનાથી નરેન્દ્ર મોદીના ચેહરા પર ગુસ્સાના ભાવ સાથે તેમની સામે જોઈ રહ્યા છે, જ્યારે વિજયભાઈ રૂપાણી પણ ચોંકી ઉઠ્યા હોય તેવું જણાય છે.

આ તસવીરે સોશિયલ મીડિયામાં ચર્ચાનું જોર પકડ્યું છે

X
viral photograph of nitin patel with narendra  modi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App