પતંગોત્સવ / CMના પતંગની ફીરકી પત્નીના હાથમાં, રૂપાણીએ હરિફોના પતંગ કાપવા ખૂબ પેચ લડાવ્યા

divyabhaskar.com | Updated - Jan 14, 2019, 12:27 PM
રૂપાણીએ હેટ અને બ્લેક ગોગલ્સ સાથે પતંગ ચગાવ્યો હતો
રૂપાણીએ હેટ અને બ્લેક ગોગલ્સ સાથે પતંગ ચગાવ્યો હતો

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ પણ ખાડિયા વિસ્તારમાં પત્ની અંજલિ રૂપાણી સાથે ઉત્તરાયણની મજા માણી હતી. ઉત્તરાયણના રંગે રંગાયેલા રૂપાણીએ હેટ અને બ્લેક ગોગલ્સ સાથે પતંગ ચગાવ્યો હતો. જો કે તેમની ફીરકી પત્ની અંજલિ રૂપાણીએ પકડી હતી.

મેયર અને કાર્યકરો સહિત અનેક લોકોએ પતંગોત્સવ ઉજવ્યો

સીએમ રૂપાણીએ ખાડિયામાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનાં ઘરના ધાબેથી પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી સાથે મેયર બિજલ પટેલ અને ભાજપનાં અનેક કાર્યકર્તાઓ પણ હાજર રહ્યાં હતાં. આ ઉજવણીમાં વિદેશનાં ખાસ મહેમાનો પણ હાજર રહ્યાં હતાં.


સીએમ રૂપાણીએ ખાડિયામાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનાં ઘરના ધાબેથી પતંગ ચગાવ્યો
સીએમ રૂપાણીએ ખાડિયામાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનાં ઘરના ધાબેથી પતંગ ચગાવ્યો
ભાજપનાં અનેક કાર્યકર્તાઓ પણ   હાજર રહ્યાં હતાં
ભાજપનાં અનેક કાર્યકર્તાઓ પણ હાજર રહ્યાં હતાં
X
રૂપાણીએ હેટ અને બ્લેક ગોગલ્સ સાથે પતંગ ચગાવ્યો હતોરૂપાણીએ હેટ અને બ્લેક ગોગલ્સ સાથે પતંગ ચગાવ્યો હતો
સીએમ રૂપાણીએ ખાડિયામાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનાં ઘરના ધાબેથી પતંગ ચગાવ્યોસીએમ રૂપાણીએ ખાડિયામાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનાં ઘરના ધાબેથી પતંગ ચગાવ્યો
ભાજપનાં અનેક કાર્યકર્તાઓ પણ   હાજર રહ્યાં હતાંભાજપનાં અનેક કાર્યકર્તાઓ પણ હાજર રહ્યાં હતાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App