Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Two AMC Officer Caught While Taking Rupees 20 Thousand Bribe

લાંચ/ AMCના બે સિટી એન્જિનિયર પાણીના બિલ પાસ કરવા મુદ્દે 20 હજારની લાંચ લેતા પકડાયા

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 06:11 PM

બંને કર્મચારીઓએ AMC વોર્ડમાં પાણીમાં ટેન્કરના બિલો પાસ કરવા લાંચ માંગી હતી

  • Two AMC Officer Caught While Taking Rupees 20 Thousand Bribe
    લાંચીયા અધિકારી- કલ્પેશ પરમાર અને વિજય ડાભી

    અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના બે અધિકારી રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. બંને અધિકારીઓએ AMC વોર્ડમાં પાણીમાં ટેન્કરના બિલો પાસ કરવા માટે લાંચ માંગી હતી. ACBએ બંને અધિકારીઓની ધરપકડ કરીને પૂર્વ ઝોન ઓફિસ અને નિકોલ વોર્ડમાં સર્ચ હાથ ધર્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા એક મહિનામાં મોટા પ્રમાણમાં સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાયા છે.


    * ઝડપાયેલા કર્માચારીઓ

    1. વિજય ડાભી ( ડેપ્યુટી સિટી એન્જિનિયર)
    2. કલ્પેશ પરમાર ( આસિટન્ટ એન્જિનિયર)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ