ગાંધીનગરમાં આત્મહત્યાઃ કુવૈતમાં કામ કરતા પિતાને મળ્યાના બીજા દિવસે જ વિદ્યાર્થીની આત્મહત્યા

મૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર

divyabhaskar.com

Dec 07, 2018, 04:50 PM IST

* મૃતક યશપાલ ચૌહાણ મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી

* ધીરૂભાઇ અંબાણી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો

ગાંધીનગરઃ ધીરૂભાઇ અંબાણી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીના વિદ્યાર્થી યશપાલ ચૌહાણે આત્મહત્યા કરી છે. આ વિદ્યાર્થીએ હોસ્ટેલ રૂમમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૂળ રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી તેના પિતા કુવૈતમાં કામ કરે છે. તેમણે ગઈકાલે જ પુત્ર સાથે મુલાકાત કરી હતી અને આજે ઘરે જવા માટે તેને લેવા આવ્યા હતા. આ દરમિયાન તેના રૂમનો દરવાજો ખોલતા જ યશપાલ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

X
મૃતકની ફાઈલ તસવીરમૃતકની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી