સ્ટેચ્યૂ ઓફ યુનિટી: એક મહિનામાં 5.91 કરોડ આવક તો 41 વર્ષે 3000 કરોડ ભેગા થશે ?

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક મહિનો પૂર્ણ, 2.65 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી

DivyaBhaskar.com | Updated - Dec 01, 2018, 12:30 PM
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના લ
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના લ

* સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને શરૂઆતના તબકકામાં ટિકિટના દર, ટ્રાન્સપોર્ટેશન સહિતની સમસ્યા


* ટેન્ટસિટીમાં એક મહિનામાં 5,000 જેટલા પ્રવાસી નોંધાયા, 6થી 12 હજાર સુધીનું ભાડુ રાખવામાં આવ્યું છે


* આગામી 20થી 22 ડિસેમ્બર સુધી પીએમ મોદી રાષ્ટ્રીય કક્ષાની ડીજી કોન્ફરન્સમાં હાજર રહેશે

અમદાવાદ, કેવડિયા: કેવડીયા:સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના લોકાર્પણને એક મહિનો પૂર્ણ થયો છે. 30 દિવસમાં દેશ અને વિદેશમાંથી આવેલાં 2.65 લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળ્યું છે. અને સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 5.91 કરોડ રૂપિયાથી વધુની આવક થઇ છે.
* 1 વર્ષે 72 કરોડ તો 41 વર્ષે 3000 કરોડ?
વર્ષ રૂપિયા
1 72 કરોડ
10 720 કરોડ
20 1440 કરોડ
30 2160 કરોડ
41 3000 કરોડ
* પીએમના આગમન પહેલા આખો દિવસ તંત્ર દોડતું રહ્યું
1. કેવડીયામાં PMની મુલાકાત પહેલાં CMના 6 કલાક ધામા, ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સની તૈયારીઓની માહિતી મેળવી હતી.
2. કોન્ફરન્સ જયાં યોજાવાની છે તે હોટલની બહાર જ ગંદકી હતી
3. NRIએ સીએમને ટકોર કરી, રોકી રખાયેલા પ્રવાસીઓને જવા દેવાયા હતા.

X
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના લવિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના લ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App