Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » RTO Head Clarke Caught Asking For Bribe To Sign On Information Certificate

ઈન્ફોર્મેશન સર્ટિફિકેટ પર સહી-સિક્કા કરવા માટે લાંચ માગતો RTOનો હેડ ક્લાર્ક ઝડપાયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:21 AM

મુલાકાતે આ‌વેલા વાહનવ્યવહાર કમિશનર રવાના થયા બાદ ACBની ટ્રેપ

  • RTO Head Clarke Caught Asking For Bribe To Sign On Information Certificate

    અમદાવાદ: સુભાષબ્રિજ આરટીઓમાં ગુરુવારે પરમિટ વિભાગના હેડકલાર્ક એસીબીના સંકજામાં આવી ગયા હતાં. ઇન્ફોર્મેશન સર્ટિફિકેટ ઉપર સહી સિક્કા કરી આપવા માટે એક ફોર્મના 50 રૂપિયા પ્રમાણે કુલ 250 રૂપિયાની લાંચ માંગી હતી. લાંચ લેતા રંગેહાથ એસીબીએ પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.મુલાકાતે આવેલા વાહનવ્યવહાર કમિશનર રવાના થયા બાદ આ ટ્રેપ થઈ હતી.


    પરમિટ વિભાગમાં હેડકલાર્ક તરીકે ફરજ બજાવતા ઓમપ્રકાશ ભાવસારે સર્ટિફિકેટ પર સહી-સિક્કા કરી આપવા માટે રૂપિયા 250 લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબીએ ગોઠવેલા છટકા મુજબ ફોર્મ સાથે નાણાં આપ્યાં હતાં. જે નાણાં લેતા હેડકલાર્ક ભાવસાર એસીબીના હાથે ઝડપાઇ ગયા હતાં. અરજદારો કહે છેકે, અધિકારીઓને એજન્ટો વગર ચાલતું નથી. ઇ-પેમેન્ટ પછી પણ અધિકારીઓને તેમની ફી ચૂકવી પડે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending