Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Prayag Mehta died In Poland, Indian embassy Is not responding to family

DivyaBhaskar.com Effect: પોલેન્ડમાં મૃત્યુ પામેલા પ્રયાગની મદદે આવ્યા વિદેશમંત્રી

Divyabhaskar.com | Updated - Nov 07, 2018, 11:17 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતનો નવયુવાન પોલેન્ડમાં મૃત્યુ પામ્યો

  • Prayag Mehta died In Poland, Indian embassy Is not responding to family
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વિદેશ મંંત્રાલય તરફથી કોઈ જવાબ નથી મળ્યો

    અમદાવાદ: શહેરનો યુવાનનું પોલેન્ડમાં મૃત્યું થયા બાદ તેનો મૃતદેહ લાવવા માટે પરિવાર દ્વારા વિદેશમંત્રીને ટ્વિટ કરીને મદદની માંગણી કરી હતી છતા વિદેશ મંત્રાલય તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યાર બાદ DivyaBhaskar.com ની સ્ટોરી બાદ ઘણા લોકોએ વિદેશ મંત્રાલયને રી-ટ્વીટ કરી પ્રયાગના પરિવારને મદદ મળે તે માટે અપીલ કરી હતી. જેની તાત્કાલીક અસર જોવા મળી હતી અને વિદેશ મંત્રાલયે પ્રયાગના પરિવારને મદદનો ભરોશો આપ્યો હતો.

    દેશના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ માટે એવું કહેવાય છે કે વિદેશમાં અટવાયેવા કોઈ પણ ભારતીય માત્ર એક ટ્વિટ કરશે તો તેને તાત્કાલિક ન્યાય મળે છે. આખરે DivyaBhaskar.com મહેનત રંગ લાવી હતી અને દીકરાનો મૃતદેહ ઝડપથી મળી જશે તેવી ખાતરી વિદેશ મંત્રાલયે આપી હતી.

  • Prayag Mehta died In Poland, Indian embassy Is not responding to family
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પોલેન્ડમાં ગુજરાતી યુવાનનું મૃત્યુ
  • Prayag Mehta died In Poland, Indian embassy Is not responding to family
    પોલેન્ડમાં ગરબો રમવા ગયો હતો અને બીજી સવારે બેભાન હાલતમાં મળ્યો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ