• Gujarati News
  • National
  • પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ સાથે કાર ઝડપી,બેની ધરપકડ | Police Sized Foreign Liquor And Car Near Naroda Patiya Area

અમદાવાદ: પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ સાથે કાર ઝડપી,બેની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અમદાવાદના નરોડા- પાટિયા વિસ્તાર પાસે પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરી ફિગો કાર સાથે દારૂ ઝડપી પાડ્યો હતો . જેમાં 18 પેટી દારૂ- બીયરની કુલ કિંમત રૂ. 71,800 અને કારની કિંમત રૂ. 2 લાખ અને મોબાઈલની કિંમત રૂ. 2500 સાથે 2,72,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુત્રોના આધારે જાણવા મળી રહ્યું છે કે દારૂની ડિલીવરી આપવા આવેલા શખ્સની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે ડિલીવરી લેનાર આરોપીઓ ફરાર છે. 

 

આરોપીઓના નામ
1. હારુન જબ્બારભાઈ શેખ ( નરોડા-પાટિયા)
2. પિયુષ ચન્દ્રકાંત પંડ્યા ( કુબેરનગર)
3. ટકલો ( રાજસ્થાન)
4. વિજય ( બાપુનગર)
5. કલ્પેશ ( ઠક્કરનગર)

 

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...