સાણંદ / પોલીસે તપાસ માટે મહિલાની હત્યા કરીને દાટેલી લાશ ફરી બહાર કાઢી

Police killed the woman and killed the dead body, the murderer would be arrested

DivyaBhaskar.com

Feb 12, 2019, 03:34 PM IST

અમદાવાદઃ સાણંદના તેલાવ ગામ પાસે થોડા દિવસ પહેલા અજાણ્યા શખ્સે શૈલી મલ્લુદુરે સતનામ નામની મહિલાની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેને ગામ બાજુમાં દાટી દીધી હતી. પોલીસને જાણ થતાં દાટી દીધેલી મહિલાની લાશ બહાર કાઢી તપાસ હાથ ધરી છે.જોકે પોલીસે થોડા સમયમાં શકમંદ શખ્સને પકડી પાડ્યો હતો અને તેમના કહેવા મુજબ તપાસ કરતાં મહિલાની દાટેલી લાશ પોલીસે બહાર કાઢી છે. પોલીસે હવે હત્યારાની ધરપકડ કરશે.

X
Police killed the woman and killed the dead body, the murderer would be arrested
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી