નાઉ ડોન્ટ અન્ડર એસ્ટિમેટ ધ પાવર ઓફ ગુજરાત પોલીસ: 1 કાર સામે એક્શનમાં 4 પોલીસ

police campaign against demolition and illegal parking
Bhaskar News

Bhaskar News

Aug 10, 2018, 02:30 AM IST
અમદાવાદ: એક ફિલ્મના ડાયલોગમાં શાહરુખ ખાન કહે છે- ‘ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ કોમનમેન’ અર્થાત સામાન્ય માણસની તાકાતને ઓછી આંકશો નહીં. હવે આ હકીકત જુઓ. દબાણો અને ગેરકાયદે પાર્કિંગ સામે જે રીતે પોલીસે અભિયાન ચલાવ્યું છે અને લોકોનો તેને સપોર્ટ મળી રહ્યો છે. એનાથી પોલીસનો ઉત્સાહ પણ વધી ગયો છે. આ તસવીર અમદાવાદની છે. એક કાર નો-પાર્કિંગ એરિયામાં હતી. બસ, તરત જ પોલીસના ચારથી પાંચ જવાનો પહોંચી ગયા. ચાર પોલીસકર્મી તો એક-એક ટાયરની હવા કાઢવા લાગ્યા. એમ લાગે છે કે કારમાં બેઠેલી વ્યક્તિએ પોલીસને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો હોવો જોઈએ. એક પોલીસ કર્મચારીએ તો કારમાલિકને અસલ પોલીસની શૈલીમાં જવાબ આપ્યો.
X
police campaign against demolition and illegal parking
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી