Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » pm narendra modi will visit gujarat in october to inaugurate amuls chocolate plant in mogar

પીએમ મોદી ઓક્ટોબરમાં ફરીવાર આવી શકે છે ગુજરાત, બે મહિનામાં બીજી મુલાકાત

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 05:53 PM

અમૂલ ડેરી દ્વારા મોગર ગામ પાસે બનાવવામાં આવેલા ચોકલેટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કરે એવી શક્યતા

  • pm narendra modi will visit gujarat in october to inaugurate amuls chocolate plant in mogar

    અમદાવાદઃ ઓગસ્ટમાં એક દિવસ માટે ગૃહરાજ્ય ગુજરાત આવેલા પીએમ મોદી બે મહિના બાદ એટલે કે ઓક્ટોબરમાં ફરીવાર રાજ્યની મુલાકાતે આવે એવી સંભાવના છે. આ પ્રવાસ

    દરમિયાન વડાપ્રધાન મોદી અમૂલ ડેરી દ્વારા મોગર ગામ પાસે બનાવવામાં આવેલા ચોકલેટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કરે એવી શક્યતા છે. આ પ્લાન્ટમાં ચોકલેટ અને દૂધની બીજી બનાવટો

    તૈયાર કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતિના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ અનાવરણ કરે એવી ચર્ચા ચાલી રહી છે.

    (ગુજરાતમાં નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, રાજ્ય સરકાર વેટ ઘટાડવા નથી તૈયાર)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ