PM મોદી 23 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે, જૂનાગઢથી લઈ ધરમપુર સુધીના કાર્યક્રમોમાં આપશે હાજરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: આગામી 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 23 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાત મુલાકાતે આવશે. ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી જૂનાગઢ, ધરમપુર, વલસાડ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મોદી જૂનાગઢમાં જાહેરસભા સંબોધીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

 

સમગ્ર રાજ્યમાં 6 ઓગષ્ટથી પડશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગ