ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City» આ પાટીદાર ગર્લે શોધ્યો મંગળ પરમાનવજીવનનો તોડ, NASAમાં કરશે પ્રેઝેન્ટેશન | patidar girls makes possible life on mars kashish will gives presentation in nasa

  આ પાટીદાર ગર્લે શોધ્યો મંગળ પણ જનજીવનનો તોડ, NASAમાં રજૂ કરશે મેપ

  DivyaBhaskar.com | Last Modified - Apr 20, 2018, 05:40 PM IST

  પૃથ્વી રસાતળ થશે તો કેવી રીતે માનવજીવન ટકાવાશે, મંગળ ઓર્બિટમાં માનવજીવનને લઈને એક પ્રોજેક્ટ બનાવ્યો
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમદાવાદ: બ્રહ્માંડની રચના સમજવા ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો અનંતકાળથી પ્રયાસ કરી રહ્યા છે. જેનું સર્જન છે તેનો વિનાશ પણ છે, જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. ત્યારે આકાશ ગંગામાં પૃથ્વી સિવાય હાલ ક્યાંય જીવન નથી. માનવજીવનને અન્ય ગ્રહો પર ચકાસવાના પ્રયાસો વિશ્વની સ્પેસ એજન્સીઓ વર્ષોથી કરી રહી છે. ત્યારે અમદાવાદી સ્કૂલ ગર્લ નાસામાં જઈને પૃથ્વીનો નાશ થાય તો મંગળ ઓર્બિટમાં કેવી રીતે માનવજીવન ટકાવી રખાશે તેનો મેપ રજૂ કરવાની છે. આ માટે નાસાએ તેને આમંત્રણ પણ આપ્યું છે.

   કોણ છે પાટીદાર સ્ટુડન્ટ

   અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી કશિશ પટેલ મંગળ ઓર્બિટમાં માનવજીવનને લઈને એક પ્રોજેક્ટ બનાવ્યો છે. આ પ્રોજેક્ટનું પ્રેઝેન્ટેશન કરવા માટે નાસામાં 24થી27 મેના દિવસે કશિશ રોકાશે.

   કેટલા સમયમાં પ્રોજેક્ટ સબમિટ કર્યો

   કશિશે તૈયાર કરેલો ઉબે સેટલમેન્ટ પ્રોજેક્ટ સબમિશનનું અઠવાડિયું બાકી હતું ત્યારે તેના પર કામ કરીને પૂર્ણ કર્યો હતો. કશિશ જણાવે છે કે તેને આ પ્રોજેક્ટના સબમિશનમાં સ્કૂલના પ્રિન્સિપાલે ખૂબ મદદ કરી છે તો તેના માતાપિતાને માટે તેનો પ્રોજેક્ટ એક સરપ્રાઈઝ બની છે.

   કશિશ શું કહે છે પ્રોજેક્ટને લઈને

   કશિશ જણાવે છે કે હું નાની હતી ત્યારે ઓર્બિટ સેટલમેન્ટ વિશે સાંભળ્યું હતું. જે પગલે મને એરોસ્પેસનો ખૂબ શોખ જાગ્યો હતો. ઉબે પ્રોજેક્ટ પર 3 વર્ષ પહેલા કામ કર્યું અને એક રફ આઈડિયા બની કંઈ વસ્તુ ખુટી છે તેની શોધ કરીને ઓપ્શન શોધી કાઢ્યા હતા. જેટલા પ્રોબ્લેમ્સ આવ્યા તેને સોલ્વ કર્યા અને નવા રિઝલ્ટ્સથી પ્રોજેક્ટનુ સ્ટ્રક્ચર તૈયાર થયું.

   આગળની સ્લાઈડ્સ નાની ઉંમરે જ એસ્ટ્રોનોટ્સ બનવાનું સપનું...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ પાટીદાર ગર્લે શોધ્યો મંગળ પરમાનવજીવનનો તોડ, NASAમાં કરશે પ્રેઝેન્ટેશન | patidar girls makes possible life on mars kashish will gives presentation in nasa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Madhya gujarat

  Trending

  X
  Top