ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City» માતાને આપેલું વચન પૂરું કરવા 12 વર્ષની ઉંમરથી 3 બહેનોની મા બની આ સિંગર । mothers day special: gujarati singer rajal barot became mother for 3 sister future

  માતાને આપેલું વચન પૂરું કરવા 12 વર્ષની ઉંમરથી 3 બહેનોની મા બની આ સિંગર

  Chetan Purohit, Ahmedabad | Last Modified - May 13, 2018, 03:52 PM IST

  મા વગરનું જીવન બાળકોને કેવી વિપરિત સ્થિતિમાં જીવવા મજબૂર કરતું હોય છે
  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમદાવાદ: આજે મધર્સ એટલે માતાનો સંતાનોના જીવનમાં અનન્ય ફાળાની ઉજવણીનો દિવસ. કહેવત છેને મા એટલે મા બીજા બધા વગડાંના વા. મા વગરનું જીવન બાળકોને કેવી વિપરિત સ્થિતિમાં જીવવા મજબૂર કરતું હોય છે. મા કે બાપ વગર અન્ય ભાઈબહેનનો ઉછેર કરવાનું 12 વર્ષની બાળકી માટે કેટલું મુશ્કેલ હોય. વિચાર માત્રથી ભલભલાંના હૈયામાં ફાળ પડે. પણ આ હકીકત છે. અમદાવાદમાં રહેતી રાજલ બારોટ ધોરણ 10 સુધી જ ભણી શકી છે. 12 વર્ષની ઉંમરની રાજલ થઈ ત્યારે તેની પાસે ના બાપ કે ના માતાનો સાથ હતો. હતો તો માત્ર મા-બાપને આપેલું વચન. વચન હતું બાકીને બહેનોને ભણાવી ગણાવીને કાબેલ બનાવવાનું.

   પિતાના અવસાન બાદ બોજ દીકરી પર આવ્યો

   રાજલ બારોટ આમ તો ગુજરાતીઓના મોંઢે તેના વખાણ સાંભળવા સામાન્ય વાત છે. જાણીતા ગાયક સ્વ. મણીરાજ બારોટની બીજા નંબરની દીકરી. પિતા જ્યારે લોકસંગીતની દુનિયામાં ટોચ પર હતા ત્યારે રાજલને કંઈ ચિંતા ન હતી. પરંતુ પિતાના અકાળ નિધનને પગલે બધી જવાબદારી તેના પર આવી ગઈ. માત્ર 12 વર્ષની રાજલે પિતાના લોકસંગીત વારસાને પોતાનો વ્યવસાય બનાવી કુમળી વયથી જ ગાવાનું શરૂ કરી દીધું. રોજના 200 રૂપિયાના મહેંતાણામાં રાજલ ગાવા જતી અને સાથેસાથે ભણતી.

   પાંચ વર્ષની ઉંમર માતાએ દુનિયા છોડી

   રાજલ બારોટ પાંચ વર્ષની થઈ ત્યારે તેની માતાએ દુનિયાને હંમેશને માટે અલવિદા કરી દીધું હતું. થોડા દિવસો બાદ બીજી કુદરતનું તેડું આવતા હંમેશ માટે ચાલી ગઈ આ સ્થિતિમાં તેના માતા અને પિતાની ભૂમિકા મણીરાજ બારોટે નિભાવી હતી.

   ખુદ ના ભણી શકી પણ બહેનોને કાબેલ બનાવવાની તપશ્ચર્ચામાં લિન

   ધોરણ 10 સુધી માંડમાંડ ભણી શકેલી રાજલની તપશ્ચર્યા હજુ પણ ચાલુ છે. અભ્યાસની સાથે ગાવા જતી રાજલ રાત્રે લોકસંગીતના કાર્યક્રમો આપતી હતી. જેથી તેના અભ્યાસમાં વધારે ધ્યાન આપી શકતી ન હતી. આમછતાં સ્કૂલના શિક્ષકો તેના સંઘર્ષથી પરિચિત હતા તેથી તેને સાચવતા હતા અને અભ્યાસમાં મદદરૂપ થતાં હતા.

   રાજલની મહેનતનું પરિણામ

   રાજલ પોતે માત્ર ધોરણ 10 સુધી ભણી શકી પરંતુ તેણે પોતાની બહેનોના ભવિષ્ય માટે મહેનત કરવામાં પાછું વળીને ક્યારે જોયું નહીં. તેની મહેનતનું ફળ એ છે કે તેની બહેન તેજલ બીબીએનો અભ્યાસ કરી રહી છે જ્યારે હીરલ પણ હાલ ઉચ્ચ અભ્યાસ કરી રહી છે.

   રાજલ વચેટ

   મણીરાજ બારોટની ચાર દીકરીઓમાં રાજલ બારોટ વચેટ દીકરી છે. તેની મોટી બહેન મેઘલ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને હાલ ઘરકામ કરે છે. જ્યારે બે નાની બહેનોમાં હીરલ અને તેજલ છે. રાજલે એક નહીં પણ બે મા ગુમાવી હતી.

   સગાસંબંધીઓ ખરાબ સમયમાં રવાના થઈ ગયા

   રાજલના પિતાના અવસાન બાદ તેના સગાસબંધીઓ તેનો સાથ છોડીને એકબાદ એક દૂર થતાં ગયા. આવા સમય હિંમત હાર્યા બાદ માતા-પિતાએ માંગેલા વચન મુજબ પોતાની 3 બહેનોના જીવનને સમૃદ્ધ કરવા માટે રાતદિવસ જોયા વગર પરિશ્રમ કરતી રહી.

   આગળની સ્લાઈડ્સ રાજલ બારોટની તેની બહેનો સાથેની અન્ય તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: માતાને આપેલું વચન પૂરું કરવા 12 વર્ષની ઉંમરથી 3 બહેનોની મા બની આ સિંગર । mothers day special: gujarati singer rajal barot became mother for 3 sister future
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Madhya gujarat

  Trending

  X
  Top