આ છે ગુજરાતની યંગેસ્ટ કાઈટિસ્ટ, મલેશિયા-ચીનના કાઈટ ફેસ્ટિવલમાં લેશે ભાગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલા કાઈટ ફેસ્ટિવલમાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. તેમાં પણ સૌથી નાની વય(17)ની પતંગબાજનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ યંગેસ્ટ કાઈટિસ્ટે મુખ્યમંત્રી રૂપાણી સાથે પણ પતંગ ચગાવી હતી. તેમજ તે અમદાવાદ, ડાકોર, પાવાગઢ, જેતપુર અને રાજકોટ સિવાય વિદેશમાં મલેશિયા અને ચાઈનાના કાઈટ ફેસ્ટિવલમાં પણ ભાગ લઈ ચૂકી છે. મલેશિયાના કાઈટ ફેસ્ટિવલમાં તે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

 

આગળ જુઓ યંગેસ્ટ કાઈટિસ્ટના વધુ ફોટોઝ

 

અન્ય સમાચારો પણ છે...