ભાસ્કર આજથી કરી રહ્યું છે એક નવી શરૂઆત, આગામી 365 દિવસ દરરોજ

ચૂંટણી વાતાવરણ પર આધારિત ભાસ્કરનો સ્પષ્ટ અને સચોટ દૃષ્ટિકોણ, દર રવિવારે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - May 16, 2018, 12:58 AM
ભાસ્કર પ્રસ્તુતિ મહાભારત - 2019 | Mahabharat 2019 is the new beginning of Divya Baskar

અમદાવાદઃ ચાર વર્ષ પહેલાં આજના જ દિવસે 16 મેએ લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં હતાં. આ સાથે મોદી સરકારનાં પણ 4 વર્ષ પૂરાં થઈ ગયાં છે. હવે એક વર્ષ એટલે કે 365 દિવસ બચ્યા છે. અમારા વાચકોને હંમેશા આગળ રાખવા માટે આજથી અમે ‘મહાભારત 2019’ હેઠળ એક નવી શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં આગામી 365 દિવસ સુધી ચૂંટણી સંબંધિત દરેક જરૂરી માહિતી આપને મળશે. અમે 7 વિષય અને 52 હપ્તા તૈયાર કર્યા છે, જેના માધ્યમથી આપને અલગ-અલગ પાસાંઓ પર સંપૂર્ણ 360 ડિગ્રી એંગલથી દરેક માહિતી મળી શકશે. તો તૈયાર થઈ જાવ 2019ની લોકસભા ચૂંટણીના સૌથી મોટા ન્યૂઝ કવરેજ માટે.

દરેક વિષય પર, દર સપ્તાહે, એક નવી અને વિશેષ માહિતી

52 ભાસ્કર દૃષ્ટિ
- ચૂંટણી વાતાવરણ પર આધારિત ભાસ્કરનો સ્પષ્ટ અને સચોટ દૃષ્ટિકોણ, દર રવિવારે

52 કોલમની વ્યંગાત્મક શ્રેણી
- ખ્યાતનામ કવિ કુમાર વિશ્વાસ રાજકીય વાતાવરણ પર વ્યંગ અને કટાક્ષ કરતા લેખ ભાસ્કર માટે લખશે, દર સોમવારે

52 ઈન્ફોગ્રાફિક્સ
- આંકડા અને તેમના નીચોડથી તમને સીટ, પાર્ટી, પોલિટિશિયન, પોલિંગ સાથે સંકળાયેલું નોલેજ મળશે, દર મંગળવારે

વધુ માહિતી માટે આગળ વાંચો... 52 વિશ્લેષણ

ભાસ્કર પ્રસ્તુતિ મહાભારત - 2019 | Mahabharat 2019 is the new beginning of Divya Baskar

 52 વિશ્લેષણ

 

દરરોજ બદલાતાં રાજકીય સમીકરણોને સમજાવશે દેશના આ 8 જાણીતા વિશ્લેષક અને લેખક, દર બુધવારે.
-  શેખર ગુપ્તા  - વેદપ્રતાપ વૈદિક  - રાજદીપ સરદેસાઈ  - વિનોદ દુઆ  - પુણ્ય પ્રસૂન વાજપેયી  - યોગેન્દ્ર યાદવ  - વિનોદ જોસ 
 - ગૌહર રઝા

 

 52 પ્રતિભાઓના ખાસ ઈન્ટર્વ્યૂ
આ ચૂંટણી મહાભારતમાં મહત્વની ભૂમિકા ભજવનારી પ્રતિભાઓ સાથે સીધા સવાલ-જવાબ, દર ગુરુવાર-શુક્રવાર

 

 52 એક્સક્લુઝિવ રિપોર્ટ્સ
સમાચારોની પાછળના સમાચાર લાવશે સમગ્ર દેશમાં ફેલાયેલા ભાસ્કરના પોલિટિકલ એડિટર્સ અને વિશેષ સંવાદદાતા, દર ગુરુવાર - શુક્રવાર

 

 52 ગ્રાઉન્ડ રિપોર્ટ 

 ભાસ્કરના દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્કમાંથી દેશનાં દરેક રાજ્ય અને મહત્વની બેઠકોનો ગ્રાઉન્ડ રિપોર્ટ, દર શનિવારે

 

 

 

 

X
ભાસ્કર પ્રસ્તુતિ મહાભારત - 2019 | Mahabharat 2019 is the new beginning of Divya Baskar
ભાસ્કર પ્રસ્તુતિ મહાભારત - 2019 | Mahabharat 2019 is the new beginning of Divya Baskar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App